Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ‘અ’, ભારતનો નાગરિક ઓસ્ટ્રેલિયામાં જઈ ખૂન કરીને ભારત પરત આવી જાય છે. ભારતમાં આવ્યા બાદ આ ગુનાની જાણ થાય છે. ‘અ’ સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ઓસ્ટ્રેલિયાનાં ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે. ‘અ’ જો ભવિષ્યમાં ઓસ્ટ્રેલિયા જાય તો જ તેની સામે ઓસ્ટ્રેલિયાનાં ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે. ‘અ’ ભારતમાં ગુનો ન કરેલ હોઈ ભારતીય ફોજદારી ધારા હેઠળ જવાબદાર ઠરશે નહીં. 'અ' સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ભારતીય ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે. ‘અ’ સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ઓસ્ટ્રેલિયાનાં ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે. ‘અ’ જો ભવિષ્યમાં ઓસ્ટ્રેલિયા જાય તો જ તેની સામે ઓસ્ટ્રેલિયાનાં ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે. ‘અ’ ભારતમાં ગુનો ન કરેલ હોઈ ભારતીય ફોજદારી ધારા હેઠળ જવાબદાર ઠરશે નહીં. 'અ' સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ભારતીય ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ‘ખૂન’ માટેની ભારતીય ફોજદારી ધારા અન્વયેની સજાની જોગવાઈ કઈ કલમમાં છે ? 302 299 300 301 302 299 300 301 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ધોળાવીરા ગુજરાતમાં કયા જિલ્લામાં આવે છે ? ભાવનગર કચ્છ પાટણ બનાસકાંઠા ભાવનગર કચ્છ પાટણ બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ગૌણ (Secondary) પૂરાવો નીચેનામાંથી કયા સંજોગોમાં રજૂ કરી શકાય ? બધાજ સંજોગોમાં (A), (B) અને (C) જ્યારે મૂળ દસ્તાવેજનો નાશ થઈ ગયો હોય જ્યારે મૂળ દસ્તાવેજ ખોવાઈ ગયો હોય જ્યારે મૂળ દસ્તાવેજ સામા પક્ષકાર પાસે હોય બધાજ સંજોગોમાં (A), (B) અને (C) જ્યારે મૂળ દસ્તાવેજનો નાશ થઈ ગયો હોય જ્યારે મૂળ દસ્તાવેજ ખોવાઈ ગયો હોય જ્યારે મૂળ દસ્તાવેજ સામા પક્ષકાર પાસે હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? સાબરકાંઠા અમદાવાદ મહેસાણા ખેડા સાબરકાંઠા અમદાવાદ મહેસાણા ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) સી. આર. પી. સી. ની કલમ - 107 અનુસાર સંબંધિત વ્યક્તિએ સુલેહ-શાંતિ જાળવવા માટેની મહત્તમ મુદત શું છે ? ત્રણ વર્ષ પાંચ વર્ષ બે વર્ષ એક વર્ષ ત્રણ વર્ષ પાંચ વર્ષ બે વર્ષ એક વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP