Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) 'અ’ ઘરેણાંની ચોરી કરવાનાં ઈરાદાથી ઘરેણાંની પેટી તોડે છે. પરંતુ પેટીમાં ઘરેણાં નથી. અહીં ‘અ’ .... મિલકતની ગુનાહિત ઉચાપત કરે છે. કોઈ ગુનો કરતો નથી. ચોરીનાં ગુના માટે જવાબદાર છે. ચોરી કરવાનો પ્રયત્નનાં ગુના માટે જવાબદાર છે. મિલકતની ગુનાહિત ઉચાપત કરે છે. કોઈ ગુનો કરતો નથી. ચોરીનાં ગુના માટે જવાબદાર છે. ચોરી કરવાનો પ્રયત્નનાં ગુના માટે જવાબદાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ઈન્ટરનેટના સંદર્ભમાં ISP નું આખું નામ ___ થાય છે. Internet Space Provider Internet Show Provider Internet Speed Provider Internet Service Provider Internet Space Provider Internet Show Provider Internet Speed Provider Internet Service Provider ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ‘ખૂન’ માટેની ભારતીય ફોજદારી ધારા અન્વયેની સજાની જોગવાઈ કઈ કલમમાં છે ? 299 302 301 300 299 302 301 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) કયા પ્રથમ ભારતીયે પેરાઓલમ્પીકમાં બે ગોલ્ડ મેડલ જીત્યા ? મૅરીચયન તેગવેલુ વરૂણ ભાટી દેવેન્દ્ર જાજરીયા રાજેન્દ્ર સિંહ રાહેલુ મૅરીચયન તેગવેલુ વરૂણ ભાટી દેવેન્દ્ર જાજરીયા રાજેન્દ્ર સિંહ રાહેલુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) મધ્યકાલીન ભારતમાં ‘મુહમ્મદાબાદ’ તરીકે પ્રસિદ્ધ સ્થળ હતું - કચ્છ અમદાબાદ પાટણ ચાંપાનેર કચ્છ અમદાબાદ પાટણ ચાંપાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ઈમેલ માં CC નો અર્થ શું છે ? Copy Case એક પણ નહિ Carbon Copy Cut & Copy Copy Case એક પણ નહિ Carbon Copy Cut & Copy ANSWER DOWNLOAD GUJARATI MCQ APP