ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં ગુપ્ત વંશના શાસન બાદ કયા વંશના શાસકોએ ઈ.સ. પાંચમીથી આઠમી સદી દરમિયાન શાસન કરેલ હતું ? મૈત્રક વંશ પરિહાર વંશ સોલંકી વંશ ચાલુક્ય વંશ મૈત્રક વંશ પરિહાર વંશ સોલંકી વંશ ચાલુક્ય વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારત દેશના સૌ પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા ? નરેન્દ્ર મોદી સરદાર પટેલ મોરારજી દેસાઈ જવાહરલાલ નેહરુ નરેન્દ્ર મોદી સરદાર પટેલ મોરારજી દેસાઈ જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્થિરમતી અને ગુણમતિ કઈ વિદ્યાપીઠના આચાર્યો હતા ? વલ્લભી નાલંદા વિક્રમશીલા તક્ષશિલા વલ્લભી નાલંદા વિક્રમશીલા તક્ષશિલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ખીલજી સુલતાનના લશ્કરે ઈ.સ.1297માં ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અનહિલવાડનો શાસક કોણ હતો ? ભોલા ભીમ કરણદેવ વાઘેલા કુમારપાળ લવણપ્રસાદ ભોલા ભીમ કરણદેવ વાઘેલા કુમારપાળ લવણપ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હરિવલ્લભ પરીખે 1949માં છોટા ઉદેપુરના રંગપુર ગામે કઈ સંસ્થા સ્થાપી ? લોકનિકેતન આનંદનિકેતન સહયોગ સેવા ટ્રસ્ટ લોકસારથી લોકનિકેતન આનંદનિકેતન સહયોગ સેવા ટ્રસ્ટ લોકસારથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહંમદ ગઝનીની સોમનાથ ચડાઈ વખતે વીરગતિ પામનાર હમીરજી ગોહિલ કયા રાજવંશ સાથે સંકળાયેલા હતા ? ભાવનગરનો ગોહિલ રાજવંશ મહુવાનો ગોહિલ રાજવંશ મેવાડનો ગોહિલ રાજવંશ લાઠીનો ગોહિલ રાજવંશ ભાવનગરનો ગોહિલ રાજવંશ મહુવાનો ગોહિલ રાજવંશ મેવાડનો ગોહિલ રાજવંશ લાઠીનો ગોહિલ રાજવંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP