ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આરામખુરશી શબ્દ નો સમાસ જણાવો. અવયવીભાવ તત્પુરુષ દ્વંદ્વ મધ્યમપદલોપી અવયવીભાવ તત્પુરુષ દ્વંદ્વ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હું તો બસ ફરવા આવ્યો છું’ કાવ્યના સર્જક કોણ છે ? કવિ સુન્દરમ્ રાજેન્દ્ર શુક્લ ડૉ. હરિવલ્લભ ભાયાણી નિરંજન ભગત કવિ સુન્દરમ્ રાજેન્દ્ર શુક્લ ડૉ. હરિવલ્લભ ભાયાણી નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો ભવાઈ વેશ સામાજિક વેશ નથી ? જૂઠણ શૂરો રાઠોડ કજોડા સરાણિયો જૂઠણ શૂરો રાઠોડ કજોડા સરાણિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુવિખ્યાત કવિતા 'કુંચી આપો બાઈજી! તમે કિયા પટારે મેલી મારા...' ના રચયિતાનું નામ જણાવો. જયંત પાઠક બ. ક. ઠાકોર વિનોદ જોશી મકરંદ દવે જયંત પાઠક બ. ક. ઠાકોર વિનોદ જોશી મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાદંબરી' ના રચયિતાનું નામ આપો. પ્રેમાનંદ શામળ ભાલણ વિષ્ણુદાસ પ્રેમાનંદ શામળ ભાલણ વિષ્ણુદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કથ્યુ કથે તે શાનો કવિ’ એ ઉક્તિના રચિતાનું નામ જણાવો. અખો દલપતરામ શામળ નર્મદ અખો દલપતરામ શામળ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP