ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સ્વતંત્ર, સલ્તનતકાળ દરમિયાન ક્યાં અધિકારીને 'નિઝામુલમુલ્ક' કહેવામાં આવતો? સુલતાન સ્વયં આ હોદ્દો ધરાવતા સેનાપતિ કે સૈન્યનો વડો વજીરમંડળનો વડો વજીર સુલતાન સ્વયં આ હોદ્દો ધરાવતા સેનાપતિ કે સૈન્યનો વડો વજીરમંડળનો વડો વજીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'છેલ્લો કટોરો ઝેરનો બાપુ' કોણે ગાયું ? દુલાભાયા કાગ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોષી કાન્ત દુલાભાયા કાગ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોષી કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનો પ્રથમ હેવી વોટર પ્લાન્ટની સ્થાપના ક્યા કરવામાં આવી હતી ? ખારાઘોડા વડોદરા હજીરા જામનગર ખારાઘોડા વડોદરા હજીરા જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયુ એક સ્થળ પહેલા બૌદ્ધ સ્થળ હતું અને પછી જૈન તીર્થસ્થળ બન્યું ? પાલિતાણા શેત્રુંજય તારંગા ગિરનાર પાલિતાણા શેત્રુંજય તારંગા ગિરનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભૂચર મોરીના યુદ્ધ (1591) વખતે અકબરનો ગુજરાતનો સેનાપતિ કોણ હતો ? નિઝામુદ્દીન બક્ષી મિર્ઝા અઝીઝ કોકા આપેલ પૈકી કોઈ નહીં મુઝફરશાહ નિઝામુદ્દીન બક્ષી મિર્ઝા અઝીઝ કોકા આપેલ પૈકી કોઈ નહીં મુઝફરશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના વલ્લભીમાં સાતમી સદીમાં કયા ચીની યાત્રીએ મુલાકાત લીધી હતી ? સંગ યુન હ્યુ એન ત્સાંગ ફાહ્યાન ચા મીન સંગ યુન હ્યુ એન ત્સાંગ ફાહ્યાન ચા મીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP