Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ધોળાવીરા ગુજરાતમાં કયા જિલ્લામાં આવે છે ? પાટણ ભાવનગર કચ્છ બનાસકાંઠા પાટણ ભાવનગર કચ્છ બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) 2020 ની ઓલમ્પિક રમતો કયા શહેરમાં યોજનાર છે ? વોશિંગ્ટન શાંઘાઈ ટોકીયો મોસ્કો વોશિંગ્ટન શાંઘાઈ ટોકીયો મોસ્કો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) સૌથી વધુ સખત ખનીજ કઈ છે ? જિપ્સમ ટાલ્ક હીરો સલ્ફર જિપ્સમ ટાલ્ક હીરો સલ્ફર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ‘ભારતનો સંત્રી’ એટલે શું ? કચ્છનો અખાત હિમાલય પર્વત અરવલ્લી પર્વત હિંદ મહાસાગર કચ્છનો અખાત હિમાલય પર્વત અરવલ્લી પર્વત હિંદ મહાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) કયા પ્રથમ ભારતીયે પેરાઓલમ્પીકમાં બે ગોલ્ડ મેડલ જીત્યા ? દેવેન્દ્ર જાજરીયા મૅરીચયન તેગવેલુ રાજેન્દ્ર સિંહ રાહેલુ વરૂણ ભાટી દેવેન્દ્ર જાજરીયા મૅરીચયન તેગવેલુ રાજેન્દ્ર સિંહ રાહેલુ વરૂણ ભાટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) રાજ્યસભાના વર્તમાનમાં સભાપતિ કોણ છે ? પ્રણવ મુખર્જી હામીદ અંસારી સુમિત્રા મહાજન અરૂણ જેટલી પ્રણવ મુખર્જી હામીદ અંસારી સુમિત્રા મહાજન અરૂણ જેટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP