Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) પાટણનાં પટોળાંની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી ? મૂળરાજ સોલંકીના સિદ્ધરાજ જયસિંહના વનરાજ ચાવડાના ભીમદેવના મૂળરાજ સોલંકીના સિદ્ધરાજ જયસિંહના વનરાજ ચાવડાના ભીમદેવના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) નીચેનામાંથી કયો વિકલ્પ ઈંટરનેટ શોધ એંજીન નથી ? Yahoo ! Bing King Google Yahoo ! Bing King Google ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) નીચેનામાંથી કઇ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી ? રાજસ્થાની સિંધી નેપાલી ગુજરાતી રાજસ્થાની સિંધી નેપાલી ગુજરાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) સી.આર.પી.સી. ની જોગવાઈઓ અનુસાર, નીચેનામાંથી કયા અધિકારી પાસેથી આદેશ મેળવીને, નોન-કોગ્નીઝેબલ ગુનાની તપાસ કરી શકાય ? જ્યુડીશીઅલ મેજીસ્ટ્રેટ-ફર્સ્ટ ક્લાસ એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ ડી. વાય. એસ. પી. જીલ્લા પોલીસ અધિક્ષક જ્યુડીશીઅલ મેજીસ્ટ્રેટ-ફર્સ્ટ ક્લાસ એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ ડી. વાય. એસ. પી. જીલ્લા પોલીસ અધિક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) એક સ્ત્રીએ પુરૂષને આંગળી ચીંધીને કહ્યું કે તેના ભાઇનો પિતા એ મારા દાદાનો એક માત્ર પુત્ર છે. તો સ્ત્રીનો પુરૂષ સાથે શો સંબંધ હશે ? પુરૂષની દાદી છે. પુરૂષની મા છે. પુરૂષની દીકરી છે. પુરૂષની બહેન છે. પુરૂષની દાદી છે. પુરૂષની મા છે. પુરૂષની દીકરી છે. પુરૂષની બહેન છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) નીચેનામાંથી કયો વિકલ્પ ઈંટરનેટ સાથે સંબંધીત છે ? BPM DMP URK URL BPM DMP URK URL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP