Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) નૃત્યના દેવાધિદેવ કોણ હતા ? નટરાજ વિષ્ણુ બ્રહ્મા નારદ નટરાજ વિષ્ણુ બ્રહ્મા નારદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) 2016 ના વિમ્બલ્ડન ટેનીસ ચેમ્પીયનશીપમાં પુરૂષોની વિમ્બલ્ડન ટ્રોફી કોણે જીતી ? રોજર ફેડરર મિલોસ રાઉનીક રફેલ નાડાલ એન્ડી મુરે રોજર ફેડરર મિલોસ રાઉનીક રફેલ નાડાલ એન્ડી મુરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ફ્રેન્ચ ઓપન ટેનીસ ચેમ્પીયનશીપ-2016 માં મીક્સ ડબલ્સનો ખિતાબ કોણે જીત્યો ? લિયેન્ડર પેસ – માર્ટીના હિંગીસ વિનસ વિલીયમ – રાજીવ રામ સાનિયા મિર્ઝા – ઈવાન કોડીક સાનિયા મિર્ઝા – રોહન બોપન્ના લિયેન્ડર પેસ – માર્ટીના હિંગીસ વિનસ વિલીયમ – રાજીવ રામ સાનિયા મિર્ઝા – ઈવાન કોડીક સાનિયા મિર્ઝા – રોહન બોપન્ના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) સી.આર.પી.સી. ની જોગવાઈઓ અનુસાર, નીચેનામાંથી કયા અધિકારી પાસેથી આદેશ મેળવીને, નોન-કોગ્નીઝેબલ ગુનાની તપાસ કરી શકાય ? એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ ડી. વાય. એસ. પી. જ્યુડીશીઅલ મેજીસ્ટ્રેટ-ફર્સ્ટ ક્લાસ જીલ્લા પોલીસ અધિક્ષક એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ ડી. વાય. એસ. પી. જ્યુડીશીઅલ મેજીસ્ટ્રેટ-ફર્સ્ટ ક્લાસ જીલ્લા પોલીસ અધિક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે ? વિકાસાત્મક મનોમાપનલક્ષી પર્યાવરણલક્ષી સમાજલક્ષી વિકાસાત્મક મનોમાપનલક્ષી પર્યાવરણલક્ષી સમાજલક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતના પુરાવાના કાયદાની કલમ-32(1) અન્વયે કરવામાં આવેલ મરણોત્તર નિવેદન (Dying Declaration) નીચેનામાંથી કઈ કાર્યવાહીમાં ગ્રાહ્ય ગણાય છે ? ફોજદારી કાર્યવાહીમાં આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને દિવાની કાર્યવાહીમાં ફોજદારી કાર્યવાહીમાં આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને દિવાની કાર્યવાહીમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP