કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) શ્રી કલ્યાણ સિંહે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી તરીકે કેટલી વખત સેવા આપી છે ? બે ત્રણ પાંચ ચાર બે ત્રણ પાંચ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં 13 લાખ કરોડ રૂપિયાનું માર્કેટ કેપને પાર કરનારી બીજી ભારતીય કંપની કઈ બની ? MRF TCS ઈન્ફોસિસ WIPRO MRF TCS ઈન્ફોસિસ WIPRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ઓગસ્ટ મહિનાની કઈ તારીખે ધર્મ અથવા વિશ્વાસ પર હિંસાના શિકાર બનેલા લોકોની યાદમાં આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે છે ? 21 ઓગસ્ટ 23 ઓગસ્ટ 25 ઓગસ્ટ 22 ઓગસ્ટ 21 ઓગસ્ટ 23 ઓગસ્ટ 25 ઓગસ્ટ 22 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા એક નવું ભૂ–સ્થાનિક યોજના પોર્ટલ ‘યુક્તધારા’ લોન્ચ કરવામાં આવ્યું છે ? જળ સંસાધન અને નદી વિકાસ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગ્રામિણ વિકાસ મંત્રાલય સપાટી પરિવહન મંત્રાલય જળ સંસાધન અને નદી વિકાસ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગ્રામિણ વિકાસ મંત્રાલય સપાટી પરિવહન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સુશ્રી મીરાબાઈ ચાનુએ ટોક્યો 2020માં સિલ્વર મેડલ જીત્યો છે. તે કઈ રમત સાથે સંકળાયેલા છે ? બોક્સિંગ વેઈટ લિફિન્ટંગ કુસ્તી ડિસ્ક થ્રો બોક્સિંગ વેઈટ લિફિન્ટંગ કુસ્તી ડિસ્ક થ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) અમરનાથ યાત્રા સાથે સંકળાયેલી ભગવાન શિવની ગદા શંકરાચાર્ય મંદિરમાં લાવવામાં આવી હતી. આ મંદિર કયા સ્થળે આવેલ છે ? નૈનિતાલના શંકરાચાર્ય પર્વત પર રૂરકીના શંકરાચાર્ય પર્વત પર ઋષીકેશના શંકરાચાર્ય પર્વત પર કાશ્મીરના શંકરાચાર્ય પર્વત પર નૈનિતાલના શંકરાચાર્ય પર્વત પર રૂરકીના શંકરાચાર્ય પર્વત પર ઋષીકેશના શંકરાચાર્ય પર્વત પર કાશ્મીરના શંકરાચાર્ય પર્વત પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP