કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા એક નવું ભૂ–સ્થાનિક યોજના પોર્ટલ ‘યુક્તધારા’ લોન્ચ કરવામાં આવ્યું છે ? સપાટી પરિવહન મંત્રાલય જળ સંસાધન અને નદી વિકાસ મંત્રાલય ગ્રામિણ વિકાસ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સપાટી પરિવહન મંત્રાલય જળ સંસાધન અને નદી વિકાસ મંત્રાલય ગ્રામિણ વિકાસ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા દિવસે ‘ઓગસ્ટ ક્રાંતિ દિવસ’ અથવા ‘હિન્દ છોડો આંદોલન દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે ? 6 ઓગસ્ટ 5 ઓગસ્ટ 8 ઓગસ્ટ 7 ઓગસ્ટ 6 ઓગસ્ટ 5 ઓગસ્ટ 8 ઓગસ્ટ 7 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારત સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતે કુલ 7 મેડલ જીત્યા છે. આપેલ તમામ ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતે 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ જીત્યા. ટોક્યો ઓલિમ્પિક 2020માં મેડલ ટેબલમાં ભારત 48 માં ક્રમે રહ્યું છે. ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતે કુલ 7 મેડલ જીત્યા છે. આપેલ તમામ ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતે 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ જીત્યા. ટોક્યો ઓલિમ્પિક 2020માં મેડલ ટેબલમાં ભારત 48 માં ક્રમે રહ્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ઈસ્માઈલ સાબરી યાકુબ ક્યા દક્ષિણ-પૂર્વ એશિયન દેશના વડાપ્રધાન બન્યા ? સિંગાપુર મલેશિયા કંબોડિયા વિયેતનામ સિંગાપુર મલેશિયા કંબોડિયા વિયેતનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) IBSA (India-Brazil- South Africa) નું વડું મથક કયા સ્થળે સ્થિત છે ? તેમનું કોઈ મુખ્ય મથક નથી દિલ્હી મુંબઈ રિયો-ડિ-જાનેરો તેમનું કોઈ મુખ્ય મથક નથી દિલ્હી મુંબઈ રિયો-ડિ-જાનેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં પૂર્ણ થયેલ ટોક્યો ઓલિમ્પિક 2020માં મેડલ મેળવવાની દૃષ્ટિએ ક્યો દેશ પ્રથમ ક્રમે રહ્યો ? જાપાન ચીન બ્રિટન અમેરિકા જાપાન ચીન બ્રિટન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP