કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) અનિવાર્ય સંજોગોમાં વિદેશમાંથી ભારતીય નાગરિકોને પાછા લાવવાનું અત્યાર સુધીનું સૌથી મોટુ ઓપરેશન કયું છે ? ગલ્ફ વોર દરમિયાન ઓપરેશન ઘર વાપસી વંદેભારત મિશન ઓપરેશન મૈત્રી ગલ્ફ વોર દરમિયાન ઓપરેશન ઘર વાપસી વંદેભારત મિશન ઓપરેશન મૈત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા રાજ્યમાં ગ્રીન સોહરા વનીકરણ અભિયાન લૉન્ચ કર્યું ? મેઘાલય મિઝોરમ અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય મિઝોરમ અરુણાચલ પ્રદેશ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) NCRBના આંકડા અનુસાર વર્ષ 2019માં બેરોજગારીના કારણે કેટલા લોકો આત્મહત્યા કરીને મૃત્યુ પામ્યા હતા ? 3,851 2,851 1,124 2,545 3,851 2,851 1,124 2,545 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) શીખ ધર્મમાં કુલ કેટલા ગુરુની કલ્પના કરવામાં આવી છે ? 10 9 7 8 10 9 7 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કોલંબો સુરક્ષા પરિષદ અંતર્ગત યોજાયેલી બેઠકમાં કયા દેશે નિરિક્ષક તરીકે ભાગ લીધો હતો ? સેશલ્સ બાંગ્લાદેશ આપેલ તમામ મોરેશિયસ સેશલ્સ બાંગ્લાદેશ આપેલ તમામ મોરેશિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘વિશ્વ મચ્છર દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 22 ઓગસ્ટ 20 ઓગસ્ટ 18 ઓગસ્ટ 21 ઓગસ્ટ 22 ઓગસ્ટ 20 ઓગસ્ટ 18 ઓગસ્ટ 21 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP