કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા ‘સુજલામ અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે ? જળ શક્તિ મંત્રાલય કૃષિ અને ખેડૂત મંત્રાલય કાપડ મંત્રાલય પ્રવાસન મંત્રાલય જળ શક્તિ મંત્રાલય કૃષિ અને ખેડૂત મંત્રાલય કાપડ મંત્રાલય પ્રવાસન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ એગ્રો-ઓટોમેટિક વેધર સ્ટેશનની સ્થાપના કરી છે ? ACAR IRDA IMD ISRO ACAR IRDA IMD ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 33મી ટોક્યો ઓલિમ્પિક વર્ષ 2024માં કયા શહેરમાં યોજવામાં આવશે ? એથેન્સ પેરિસ બેઈજિંગ બર્લિન એથેન્સ પેરિસ બેઈજિંગ બર્લિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘વિશ્વ હાથી દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 12 ઓગસ્ટ 11 ઓગસ્ટ 13 ઓગસ્ટ 10 ઓગસ્ટ 12 ઓગસ્ટ 11 ઓગસ્ટ 13 ઓગસ્ટ 10 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘વિશ્વ ફોટોગ્રાફી દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 17 ઓગસ્ટ 19 ઓગસ્ટ 18 ઓગસ્ટ 20 ઓગસ્ટ 17 ઓગસ્ટ 19 ઓગસ્ટ 18 ઓગસ્ટ 20 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ટોક્યો ઓલિમ્પિક 2020માં સુશ્રી લવલીના બોરગોહેને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તે કઈ રમત સાથે સંકળાયેલ છે ? ચેસ ભાલા ફેક બોક્સિંગ તીરદાંજી ચેસ ભાલા ફેક બોક્સિંગ તીરદાંજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP