Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત કયાંથી થાય છે ? નાનું આંતરડું ખોરાકની નળી જઠર મુખ નાનું આંતરડું ખોરાકની નળી જઠર મુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) કોઇપણ બાજુથી ચાલુ કરો, તમારો ક્રમ 13મો હોય તો હારમાં કુલ કેટલા માણસો હશે ? 15 22 25 13 15 22 25 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) આજે વિજયે રમેશને પરમ દિવસે ગુરૂવારે મળવાનું નક્કી કર્યું તો ગઇકાલે કયો વાર ગયો ? સોમવાર મંગળવાર બુધવાર રવિવાર સોમવાર મંગળવાર બુધવાર રવિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ૧૯૦૭ માં જર્મનીમાં યોજાયેલી 'આંતર રાષ્ટ્રીય સમાજવાદી પરિષદ' માં સૌ પ્રથમવાર કોણે હિન્દનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો ? મેડમ ભીખાજી કામા વીર સાવરકર રાણા સરદારસિંહ શ્યામજી કૃષ્ણ વર્મા મેડમ ભીખાજી કામા વીર સાવરકર રાણા સરદારસિંહ શ્યામજી કૃષ્ણ વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નીચેનામાંથી કયું પ્રાણી ગિરના અભ્યારણમાં જોવા મળતું નથી. નીલગાય કાળિયાર વાઘ સિંહ નીલગાય કાળિયાર વાઘ સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) 'પંચ તંત્ર' ના રચયિતા કોણ છે ? કાલિદાસ વિષ્ણુશર્મા ચાણકય પાણિની કાલિદાસ વિષ્ણુશર્મા ચાણકય પાણિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP