Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) શ્રીકૃષ્ણના બાળમિત્ર સુદામા કયાંના વતની હતા ? ભાવનગર પોરબંદર મથુરા રાજકોટ ભાવનગર પોરબંદર મથુરા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ”હકીકત" એટલે શું ? કોઇ વ્યકિતને જેનું ભાન હોય તેવી મનની સ્થિતિ આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ઇન્દ્રિયગોચર વસ્તુ, વસ્તુઓની સ્થિતિ અથવા વસ્તુઓનો સંબંધ કોઇ વ્યકિતને જેનું ભાન હોય તેવી મનની સ્થિતિ આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ઇન્દ્રિયગોચર વસ્તુ, વસ્તુઓની સ્થિતિ અથવા વસ્તુઓનો સંબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતના હાલના રાષ્ટ્રાપતિ કોણ છે ? પ્રતિભા પાટીલ એ.પી.જે.અબ્દુલ કલામ રાજેન્દ્ર પ્રસાદ પ્રણવ મુખરજી પ્રતિભા પાટીલ એ.પી.જે.અબ્દુલ કલામ રાજેન્દ્ર પ્રસાદ પ્રણવ મુખરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતનું કયું નવું રાજય - ૨૦૧૪ માં બન્યું ? ઉત્તરાખંડ ઝારખંડ છત્તીસગઢ તેલંગાણા ઉત્તરાખંડ ઝારખંડ છત્તીસગઢ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નીચેનામાંથી કયા રાજયની સીમા ગુજરાતને અડતી નથી ? છત્તીસગઢ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન છત્તીસગઢ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતમાં પારસીઓ ગુજરાતમાં સૌપ્રથમ કયા બંદર પર આવ્યા ? સુરત ખંભાત ભરૂચ સંજાણ સુરત ખંભાત ભરૂચ સંજાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP