Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ) નામે નગર વસાવ્યું હતું. કુમારપાળ દુર્લભરાજ ચામુંડરાજ કર્ણદેવ કુમારપાળ દુર્લભરાજ ચામુંડરાજ કર્ણદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતના હાલના રાષ્ટ્રાપતિ કોણ છે ? રાજેન્દ્ર પ્રસાદ એ.પી.જે.અબ્દુલ કલામ પ્રતિભા પાટીલ પ્રણવ મુખરજી રાજેન્દ્ર પ્રસાદ એ.પી.જે.અબ્દુલ કલામ પ્રતિભા પાટીલ પ્રણવ મુખરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ચોરી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે. તે કબ્જેદારના કબજામાંથી લઇ લેવાના ઇરાદે થાય છે. તે કબ્જેદાર વ્યકિતની સંમતિ વિના થાય છે. ચોરીની વિષય વસ્તુ જંગમ મિલ્કત હોય છે. ચોરીની વિષય વસ્તુ સ્થાવર મિલ્કત હોય છે. તે કબ્જેદારના કબજામાંથી લઇ લેવાના ઇરાદે થાય છે. તે કબ્જેદાર વ્યકિતની સંમતિ વિના થાય છે. ચોરીની વિષય વસ્તુ જંગમ મિલ્કત હોય છે. ચોરીની વિષય વસ્તુ સ્થાવર મિલ્કત હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) યોગ્ય જોડકા જોડો.(P) બ્રહ્મો સમાજ (Q) આર્ય સમાજ(R) વહાબી આંદોલન(S) પંચમહાલ ભીલ સેવા મંડળ(1) દયાનંદ સરસ્વતી(2) ઠકકરબાપા(3) સૈયદ અહમદ ખાન અને શરીઅતુલ્લા(4) રાજા રામમોહન રાય P-2, Q-3, R-1, S-4 P-4, Q-1, R-2, S-3 P-4, Q-1, R-3, S-2 P-3, Q-2, R-4, S-1 P-2, Q-3, R-1, S-4 P-4, Q-1, R-2, S-3 P-4, Q-1, R-3, S-2 P-3, Q-2, R-4, S-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) માહિતી અધિકારનો કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો ? 1993 2003 1947 2005 1993 2003 1947 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) જમ્મુ કાશ્મીર રાજયને ભારતના બંધારણના કયા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો છે ? અનુચ્છેદ - 360 અનુચ્છેદ - 356 અનુચ્છેદ - 370 અનુચ્છેદ - 302 અનુચ્છેદ - 360 અનુચ્છેદ - 356 અનુચ્છેદ - 370 અનુચ્છેદ - 302 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP