ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સુલતાન અહમદશાહે અમદાવાદને રાજધાની તરીકે કયા વર્ષમાં સ્થાપિત કરી ? ઈ.સ. 1423 ઈ.સ. 1411 ઈ.સ. 1413 ઈ.સ. 1443 ઈ.સ. 1423 ઈ.સ. 1411 ઈ.સ. 1413 ઈ.સ. 1443 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના વલ્લભીમાં સાતમી સદીમાં કયા ચીની યાત્રીએ મુલાકાત લીધી હતી ? ચા મીન હ્યુ એન ત્સાંગ ફાહ્યાન સંગ યુન ચા મીન હ્યુ એન ત્સાંગ ફાહ્યાન સંગ યુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કચ્છની ___ સીમાએ નારાયણ સરોવર આવેલ છે. ઈશાન અગ્નિ વાયવ્ય નૈઋત્ય ઈશાન અગ્નિ વાયવ્ય નૈઋત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા મેળાને મીની કુંભનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે ? વૌઠાનો મેળો ચિત્રવિચિત્રનો મેળો ભવનાથનો મેળો તરણેતરનો મેળો વૌઠાનો મેળો ચિત્રવિચિત્રનો મેળો ભવનાથનો મેળો તરણેતરનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આરઝી હકુમત વિજયદિન દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે ? 10 નવેમ્બર 10 ઓક્ટોબર 9 નવેમ્બર 9 ઓક્ટોબર 10 નવેમ્બર 10 ઓક્ટોબર 9 નવેમ્બર 9 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢમાં બહાઉદ્દીન મકબરો આવેલો છે. બહાઉદ્દીન કોણ હતો ? જૂનાગઢનો વઝીર જુનાગઢનો ખજાનચી જુનાગઢનો સેનાપતિ જુનાગઢનો નવાબ જૂનાગઢનો વઝીર જુનાગઢનો ખજાનચી જુનાગઢનો સેનાપતિ જુનાગઢનો નવાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP