ભારતનો ઈતિહાસ (History of India) વાંડીવાંશની લડાઈ, 1760 (Wandiwash)માં અંગ્રેજ લશ્કરનો કમાન્ડર કોણ હતો ? જનરલ આયર કૂફ કાઉન્ટ ડી લેલી સર જ્હોન લોરેન્સ એડમિરલ વોટસન જનરલ આયર કૂફ કાઉન્ટ ડી લેલી સર જ્હોન લોરેન્સ એડમિરલ વોટસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ધારવાડ સમય" કોને કહે છે ? પ્રિન્કેમ્બ્રીય યુગના અંત ભાગને આર્કિયન યુગના અંત ભાગને જુરાસિક યુગના અંત ભાગને ટર્શયરી યુગના અંત ભાગને પ્રિન્કેમ્બ્રીય યુગના અંત ભાગને આર્કિયન યુગના અંત ભાગને જુરાસિક યુગના અંત ભાગને ટર્શયરી યુગના અંત ભાગને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ કયા પુરાતત્વ સ્થળેથી પાષણયુગથી લઈને હડપ્પા સંસ્કૃતિ સુધીના સાંસ્કૃતિક અવશેષો મળેલ છે ? આમરી મહેરગઢ કોટદિજી કાલીબંગન આમરી મહેરગઢ કોટદિજી કાલીબંગન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ? કુતુબુદ્દીન ઐબક મહમૂદ ગઝનવીએ કુતુબુદ્દીન બખ્તિયારે શિહાબુદીન ઘોરી કુતુબુદ્દીન ઐબક મહમૂદ ગઝનવીએ કુતુબુદ્દીન બખ્તિયારે શિહાબુદીન ઘોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પાણીપતની કાબુલીબાગની મસ્જિદ તથા રોહિલખંડની સંભલની મસ્જિદ સ્થાપત્ય કળાના ઉત્તમ નમૂના ગણાય છે. આ મસ્જીદો કયા રાજવી દ્વારા બંધાવવામાં આવેલ હતી ? શાહજહાં હુમાયુ બાબર અકબર શાહજહાં હુમાયુ બાબર અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા" આ સૂત્ર કોણે આપેલ હતું ? સુરેન્દ્રનાથ બેનરજી લાલા લજપતરાય સુભાષચંદ્ર બોઝ દાદાભાઈ નવરોજી સુરેન્દ્રનાથ બેનરજી લાલા લજપતરાય સુભાષચંદ્ર બોઝ દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP