Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતમાં પારસીઓ ગુજરાતમાં સૌપ્રથમ કયા બંદર પર આવ્યા ? ખંભાત સુરત ભરૂચ સંજાણ ખંભાત સુરત ભરૂચ સંજાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) પેન્સિલમાં શું વપરાય છે ? સિલીકોન કોલસો ફોસ્ફરસ ગ્રેફાઇટ સિલીકોન કોલસો ફોસ્ફરસ ગ્રેફાઇટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગુજરાતી મૂળની પ્રથમ મહિલા અવકાશ યાત્રીનું નામ જણાવો ? કલ્પના ચાવલા સુનિતા વિલીયમ્સ લજ્જા ગોસ્વામી ગીત શેઠી કલ્પના ચાવલા સુનિતા વિલીયમ્સ લજ્જા ગોસ્વામી ગીત શેઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? ચોરીના ગુના માટે ઓછામાં ઓછી 2 વ્યકિત હોવી જોઇએ. ઘરફોડ ચોરીના ગુના માટે ઓછામા ઓછી 4 વ્યકિત હોવી જોઇએ. લૂંટના ગુના માટે ઓછામાં ઓછી 3 વ્યકિત હોવી જોઇએ. ધાડના ગુના માટે ઓછામા ઓછી 5 વ્યકિત હોવી જોઇએ. ચોરીના ગુના માટે ઓછામાં ઓછી 2 વ્યકિત હોવી જોઇએ. ઘરફોડ ચોરીના ગુના માટે ઓછામા ઓછી 4 વ્યકિત હોવી જોઇએ. લૂંટના ગુના માટે ઓછામાં ઓછી 3 વ્યકિત હોવી જોઇએ. ધાડના ગુના માટે ઓછામા ઓછી 5 વ્યકિત હોવી જોઇએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) IPC - 498-ક મુજબ ત્રાસ એટલે પરિણીત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ પરિણીત પુરૂષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ ફકત શારીરિક ત્રાસ ફકત માનસિક ત્રાસ પરિણીત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ પરિણીત પુરૂષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ ફકત શારીરિક ત્રાસ ફકત માનસિક ત્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સિંધુખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર 'ધોળાવીરા' ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? નર્મદા જામનગર અમદાવાદ કચ્છ નર્મદા જામનગર અમદાવાદ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP