Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
મહિલાની ધરપકડ માટે કયું વિધાન સાચું છે.

મહિલાની ધરપકડ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા કરવા માટે મેજીસ્ટ્રેટની પૂર્વ પરવાનગી લેવી જોઇએ.
મહિલાની ધરપકડ ફકત મહિલા પોલીસ અધિકારી જ કરી શકે
મહિલાની ધરપકડ માટે મહિલા પોલીસ અધિકારી પણ જેની ધરપકડ કરવાની હોય તે મહિલાના શરીરને અડકી શકે નહીં.
મહિલાની ધરપકડ કોઇ પણ સમયે ( દિવસે કે રાત્રે ) કરવા માટે કોઇની પૂર્વ પરવાનગીની જરૂર નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
CPUનું પૂરું નામ શું છે ?

સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ
સેન્ટ્રલ પરફેકટ યુનિટ
સેન્ટ્રલ પબ્લીક યુનિટ
સેન્ટ્રલ પ્રોજેકટ યુનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP