ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાણિપતના યુદ્ધમાં (1761)માં કયા ગાયકવાડી શાસકે ભાગ લીધો હતો ? દામાજીરાવ સયાજીરાવ પિલાજીરાવ ગોવિંદરાવ દામાજીરાવ સયાજીરાવ પિલાજીરાવ ગોવિંદરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'પંચમહાલ ભીલ સેવામંડળ'ની સ્થાપના કરનાર ઠક્કરબાપાનો જન્મ ક્યા થયો હતો ? ભાવનગર દાહોદ રાજપીપળા પંચમહાલ ભાવનગર દાહોદ રાજપીપળા પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી સિંધુ સંસ્કૃતિનું કયું સ્થળ ગુજરાતમાં આવેલું નથી ? કૂન્તાસી પાદરી સૂરકોટડા મંડી કૂન્તાસી પાદરી સૂરકોટડા મંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મૈત્રક વંશના શાસનમાં ગુજરાતનું પાટનગર કયું હતું ? સિદ્ધપુર પાટણ વલભી કર્ણાવતી સિદ્ધપુર પાટણ વલભી કર્ણાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી કાળ દરમિયાન વિવિધ હોદ્દા / વિભાગ સંદર્ભે અયોગ્ય જોડ શોધો. મંડલના વડા-મહામંડલેશ્વર સ્થાનિક અધિકારી-કુમારામાત્ય દરેક કરણના વડા-મહામાત્ય સેનાપતિ-દંડનાયક મંડલના વડા-મહામંડલેશ્વર સ્થાનિક અધિકારી-કુમારામાત્ય દરેક કરણના વડા-મહામાત્ય સેનાપતિ-દંડનાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) યુનેસ્કોના વિશ્વવારસાના સ્થળોમાં ગુજરાતના નીચે દર્શાવેલા કયા સ્થળોનો સમાવેશ થાય છે. તે આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. સૂર્યમંદિર - મોઢેરા 2. ચાંપાનેર - પાવાગઢ 3. સીદી સૈયદની જાળી - અમદાવાદ 4. સરખેજનો રોજો - અમદાવાદ 1,3,4 1,2,3,4 1,2,3 2 1,3,4 1,2,3,4 1,2,3 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP