Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) જે હકીકત "સાબિત થયેલી" ના હોય અને "નાસાબિત થયેલી" પણ ના હોય તેને શું કહેવાય ? સાબિત થયેલી સાબિત ન થયેલી આપેલ પૈકી કોઈ નહીં અડધી સાબિત સાબિત થયેલી સાબિત ન થયેલી આપેલ પૈકી કોઈ નહીં અડધી સાબિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ઈસ્ટ ઈંડીયા કંપની ગુજરાતમાં સૌ પ્રથમ કયાં આવી ? અમદાવાદ ભરૂચ વડોદરા સુરત અમદાવાદ ભરૂચ વડોદરા સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સૌરમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે ? મંગળ શુક્ર ગુરૂ પૃથ્વી મંગળ શુક્ર ગુરૂ પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નીચેનામાંથી કયા રાજયો ચીનની સાથે સરહદ ધરાવે છે ?P. જમ્મુ અને કાશ્મીરQ. સિક્કિમR. અરૂણાચલ પ્રદેશS. હિમાચલ પ્રદેશ P, Q અને R P અને R P, Q, R અને S P, R અને S P, Q અને R P અને R P, Q, R અને S P, R અને S ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) પૃથ્વી ઉપરનો સૌથી સખત પદાર્થ ( substance) કયો છે ? હીરો સોનું પ્લેટિનમ લોખંડ હીરો સોનું પ્લેટિનમ લોખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સિંધુખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર 'ધોળાવીરા' ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? નર્મદા જામનગર કચ્છ અમદાવાદ નર્મદા જામનગર કચ્છ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP