Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સાક્ષીઓને તપાસવાનો સામાન્ય પણે ક્રમ કયો હોય છે ? ઉલટ તપાસ, ફેર તપાસ, સર તપાસ ફેર તપાસ, ઉલટ તપાસ, સર તપાસ સર તપાસ, ફેર તપાસ, ઉલટ તપાસ સર તપાસ, ઉલટ તપાસ, ફેર તપાસ ઉલટ તપાસ, ફેર તપાસ, સર તપાસ ફેર તપાસ, ઉલટ તપાસ, સર તપાસ સર તપાસ, ફેર તપાસ, ઉલટ તપાસ સર તપાસ, ઉલટ તપાસ, ફેર તપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સિંધુખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર 'ધોળાવીરા' ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? જામનગર કચ્છ અમદાવાદ નર્મદા જામનગર કચ્છ અમદાવાદ નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) શ્રીકૃષ્ણના બાળમિત્ર સુદામા કયાંના વતની હતા ? પોરબંદર મથુરા રાજકોટ ભાવનગર પોરબંદર મથુરા રાજકોટ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ચંદ્ર પર સૌ પ્રથમ પગ મુકનાર કોણ હતા ? કલ્પના ચાવલા સુનિતા વિલીયમ્સ નીલ આર્મસ્ટ્રોંગ યુરી ગાગરીન કલ્પના ચાવલા સુનિતા વિલીયમ્સ નીલ આર્મસ્ટ્રોંગ યુરી ગાગરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સૂચક પ્રશ્નો અંગે કયું વિધાન સાચું છે ?(P) પ્રતિપક્ષી વાંધો ઉઠાવે તો સર તપાસમાં ન પૂછી શકાય(Q) ફેર તપાસમાં ન્યાયાલયની પરવાનગી સિવાય ન પૂછી શકાય ફક્ત Q સાચું છે. P અને Q - બંને ખોટા છે. P અને Q - બંને સાચા છે. ફક્ત P સાચું છે. ફક્ત Q સાચું છે. P અને Q - બંને ખોટા છે. P અને Q - બંને સાચા છે. ફક્ત P સાચું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નવો મોરબી જીલ્લો કયા જીલ્લાઓના વિસ્તારને અલગ કરીને બનાવવામાં આવ્યો છે ? રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગર રાજકોટ રાજકોટ અને સુરેન્દ્રનગર રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગર રાજકોટ રાજકોટ અને સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP