Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) મહેશ તેના મિત્રને એક છોકરીનો પરિચય કરાવતાં કહે છે કે - આ મારા દાદાના એકના એક પુત્રની પુત્રી છે. તો આ છોકરી મહેશની શું સગી થાય ? માતા પિતરાઈ બહેન બહેન પત્ની માતા પિતરાઈ બહેન બહેન પત્ની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) પૃથ્વી ઉપરનો સૌથી સખત પદાર્થ ( substance) કયો છે ? હીરો લોખંડ સોનું પ્લેટિનમ હીરો લોખંડ સોનું પ્લેટિનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) રાજયના બંધારણીય વડા કોણ હોય છે ? રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી રાજયપાલ વિધાનસભા અધ્યક્ષ રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી રાજયપાલ વિધાનસભા અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? ઘરફોડ ચોરીના ગુના માટે ઓછામા ઓછી 4 વ્યકિત હોવી જોઇએ. લૂંટના ગુના માટે ઓછામાં ઓછી 3 વ્યકિત હોવી જોઇએ. ચોરીના ગુના માટે ઓછામાં ઓછી 2 વ્યકિત હોવી જોઇએ. ધાડના ગુના માટે ઓછામા ઓછી 5 વ્યકિત હોવી જોઇએ. ઘરફોડ ચોરીના ગુના માટે ઓછામા ઓછી 4 વ્યકિત હોવી જોઇએ. લૂંટના ગુના માટે ઓછામાં ઓછી 3 વ્યકિત હોવી જોઇએ. ચોરીના ગુના માટે ઓછામાં ઓછી 2 વ્યકિત હોવી જોઇએ. ધાડના ગુના માટે ઓછામા ઓછી 5 વ્યકિત હોવી જોઇએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) CPUનું પૂરું નામ શું છે ? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ સેન્ટ્રલ પબ્લીક યુનિટ સેન્ટ્રલ પ્રોજેકટ યુનિટ સેન્ટ્રલ પરફેકટ યુનિટ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ સેન્ટ્રલ પબ્લીક યુનિટ સેન્ટ્રલ પ્રોજેકટ યુનિટ સેન્ટ્રલ પરફેકટ યુનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) 'પંચ તંત્ર' ના રચયિતા કોણ છે ? વિષ્ણુશર્મા ચાણકય પાણિની કાલિદાસ વિષ્ણુશર્મા ચાણકય પાણિની કાલિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP