Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) મીણબત્તી - મીણ તો કાગળ ___ ? પસ્તી વૃક્ષ લખવું ચોપડી પસ્તી વૃક્ષ લખવું ચોપડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) કયા બ્લડગૃપવાળા વ્યકિતને ' સાર્વજનિક દાતા ‘ કહે છે ? AB A B O AB A B O ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગુજરાતી મૂળની પ્રથમ મહિલા અવકાશ યાત્રીનું નામ જણાવો ? લજ્જા ગોસ્વામી કલ્પના ચાવલા ગીત શેઠી સુનિતા વિલીયમ્સ લજ્જા ગોસ્વામી કલ્પના ચાવલા ગીત શેઠી સુનિતા વિલીયમ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) મહેશ તેના મિત્રને એક છોકરીનો પરિચય કરાવતાં કહે છે કે - આ મારા દાદાના એકના એક પુત્રની પુત્રી છે. તો આ છોકરી મહેશની શું સગી થાય ? બહેન પિતરાઈ બહેન માતા પત્ની બહેન પિતરાઈ બહેન માતા પત્ની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) થર્મોમીટરમાં કઇ ધાતુ વપરાય છે ? તાંબુ પારો સોનુ ચાંદી તાંબુ પારો સોનુ ચાંદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ) નામે નગર વસાવ્યું હતું. દુર્લભરાજ કુમારપાળ ચામુંડરાજ કર્ણદેવ દુર્લભરાજ કુમારપાળ ચામુંડરાજ કર્ણદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP