Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
સી.આર.પી.સી.ની કઇ કલમ હેઠળ તપાસ કરનાર પોલીસ અધિકારી સાક્ષીઓને તપાસે છે ?

સી.આર.પી.સી. કલમ - 151
સી.આર.પી.સી. કલમ - 165
સી.આર.પી.સી. કલમ - 161
સી.આર.પી.સી. કલમ - 171

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
સૂચક પ્રશ્નો અંગે કયું વિધાન સાચું છે ?
(P) પ્રતિપક્ષી વાંધો ઉઠાવે તો સર તપાસમાં ન પૂછી શકાય
(Q) ફેર તપાસમાં ન્યાયાલયની પરવાનગી સિવાય ન પૂછી શકાય

ફક્ત P સાચું છે.
P અને Q - બંને ખોટા છે.
ફક્ત Q સાચું છે.
P અને Q - બંને સાચા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ?

મહાત્મા ગાંધી
સરોજિની નાયડુ
નરસિંહ મહેતા
રવિન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
દિલ્હીમાં હાલમાં કોણ મુખ્યમંત્રી છે ?

અરવિંદ કેજરીવાલ
કિરણ બેદી
નરેન્દ્ર મોદી
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP