Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ? જવાહરલાલ નહેરૂ ડો. ભીમરાવ આંબેડકર રાજેન્દ્ર પ્રસાદ સી. રાજગોપાલા ચારી જવાહરલાલ નહેરૂ ડો. ભીમરાવ આંબેડકર રાજેન્દ્ર પ્રસાદ સી. રાજગોપાલા ચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) રતનમહાલ રીંછ અભ્યારણ કયા જિલ્લામાં આવેલું છે ? બનાસકાંઠા પંચમહાલ દાહોદ ડાંગ બનાસકાંઠા પંચમહાલ દાહોદ ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) 'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો' નું સૂત્ર કોણે આપ્યું ? રાજા રામમોહન રાય દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ રાજા રામમોહન રાય દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) 'પંચ તંત્ર' ના રચયિતા કોણ છે ? પાણિની વિષ્ણુશર્મા ચાણકય કાલિદાસ પાણિની વિષ્ણુશર્મા ચાણકય કાલિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) જોડકા જોડો.P. અરૂણાચલ પ્રદેશQ. આસામR. ગોવાS. ઝારખંડ1). દિસપુર2). ઇટાનગર 3). રાંચી4). પણજી P-3, Q-4, R-1, S-2 P-4, Q-3, R-2, S-1 P-1, Q-2, R-4, S-3 P-2, Q-1, R-4, S-3 P-3, Q-4, R-1, S-2 P-4, Q-3, R-2, S-1 P-1, Q-2, R-4, S-3 P-2, Q-1, R-4, S-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) IPC મુજબ ખોટી સાક્ષી આપનારને અદાલતમાં ફરીથી કયારેય બોલાવી શકાય નહીં. ખોટી સાક્ષી આપવા બદલ સજા થઇ શકે છે. ખોટી સાક્ષી આપવા બદલ અદાલત કોઇ કાર્યવાહી કરી શકતી નથી. ખોટી સાક્ષી આપવાથી કોઇ ગુનો બનતો નથી. ખોટી સાક્ષી આપનારને અદાલતમાં ફરીથી કયારેય બોલાવી શકાય નહીં. ખોટી સાક્ષી આપવા બદલ સજા થઇ શકે છે. ખોટી સાક્ષી આપવા બદલ અદાલત કોઇ કાર્યવાહી કરી શકતી નથી. ખોટી સાક્ષી આપવાથી કોઇ ગુનો બનતો નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP