Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) કઇ ધાતુ સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે હોય છે. યુરેનિયમ જિંક પારો રેડીયમ યુરેનિયમ જિંક પારો રેડીયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) A T I R A - ટેક્ષટાઇલ રિસર્ચ ઇન્સ્ટીટયૂશન કયાં આવેલું છે ? રાજકોટ વડોદરા અમદાવાદ સુરત રાજકોટ વડોદરા અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સિંધુખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર 'ધોળાવીરા' ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? કચ્છ અમદાવાદ નર્મદા જામનગર કચ્છ અમદાવાદ નર્મદા જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ? રાજેન્દ્ર પ્રસાદ ડો. ભીમરાવ આંબેડકર સી. રાજગોપાલા ચારી જવાહરલાલ નહેરૂ રાજેન્દ્ર પ્રસાદ ડો. ભીમરાવ આંબેડકર સી. રાજગોપાલા ચારી જવાહરલાલ નહેરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) રાજયના બંધારણીય વડા કોણ હોય છે ? રાજયપાલ વિધાનસભા અધ્યક્ષ મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ રાજયપાલ વિધાનસભા અધ્યક્ષ મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતના કયા રાજયને સૌથી લાંબો દરિયા કિનારો છે ? ગુજરાત આંધ્રપ્રદેશ તામિલનાડુ કર્ણાટક ગુજરાત આંધ્રપ્રદેશ તામિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP