Loading [Contrib]/a11y/accessibility-menu.js

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
જે હકીકત "સાબિત થયેલી" ના હોય અને "નાસાબિત થયેલી" પણ ના હોય તેને શું કહેવાય ?

આપેલ પૈકી કોઈ નહીં
સાબિત ન થયેલી
સાબિત થયેલી
અડધી સાબિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
કોગ્નિઝેબલ ગુના અટકાવવા માટે પોલીસ સી.આર.પી.સી. ની કઇ કલમ હેઠળ વોરંટ વગર ધરપકડ કરી શકે છે ?

સી.આર.પી.સી. કલમ - 151
સી.આર.પી.સી. કલમ - 145
સી.આર.પી.સી. કલમ - 155
સી.આર.પી.સી. કલમ - 141

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
નીચેનામાંથી કયું વાકય સાચું છે ?
(P) લખાણ એ દસ્તાવેજ છે.
(Q) મુદ્રિત લિથો કરેલ અથવા ફોટો પાડેલ શબ્દો દસ્તાવેજ છે.

P અને Q - કોઇ સાચા નથી.
ફક્ત P સાચું છે.
P અને Q - બંને સાચા છે.
ફક્ત Q સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
નીચેનામાંથી કયા રાજયો ચીનની સાથે સરહદ ધરાવે છે ?
P. જમ્મુ અને કાશ્મીર
Q. સિક્કિમ
R. અરૂણાચલ પ્રદેશ
S. હિમાચલ પ્રદેશ

P, R અને S
P, Q, R અને S
P, Q અને R
P અને R

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP