Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) આરોપીને ધરપકડ કરવાની પ્રક્રિયાની જોગવાઇ કયા કાયદામાં કરવામાં આવેલ છે ? સી.આર.પી.સી. આઇ.પી.સી. ઇન્ડીયન એવીડન્સ એકટ ઇન્ડીયન એરેસ્ટ એકટ સી.આર.પી.સી. આઇ.પી.સી. ઇન્ડીયન એવીડન્સ એકટ ઇન્ડીયન એરેસ્ટ એકટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નર્મદા નદીનું ઉદ્ગમસ્થાન કયા રાજ્યમાં આવેલ છે ? છત્તીસગઢ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત છત્તીસગઢ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેનામાંથી કયા સ્થળ જમ્મુ અને કાશ્મીરમાં આવેલ નથી ?(1)શ્રીનગર(2)પઠાણકોટ(3)કારગિલ(4)લેહ માત્ર 2 2, 3, 4 1, 2 માત્ર 4 માત્ર 2 2, 3, 4 1, 2 માત્ર 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ગુજરાતની સરહદે કયા રાજયો આવેલા છે ?(1) રાજસ્થાન(2) મધ્યપ્રદેશ(3) મહારાષ્ટ્ર(4) છત્તીસગઢ 1, 3, 4 1, 2 1, 2, 4 1, 2, 3 1, 3, 4 1, 2 1, 2, 4 1, 2, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ક્યા સમયને ભારતનો સુવર્ણ કાળ ગણવામાં આવે છે ? રાજપૂતકાળ મુગલકાળ ગુપ્તકાળ મૌર્યકાળ રાજપૂતકાળ મુગલકાળ ગુપ્તકાળ મૌર્યકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ઇ.પી.કો.ક. 420 શાને લગતી છે ? બિગાડ બદનક્ષી વિશ્વાસઘાત ઠગાઇ બિગાડ બદનક્ષી વિશ્વાસઘાત ઠગાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP