Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેનામાંથી કયાં ફકત ઇશાન (પૂર્વોત્તર) ભારતીય રાજ્ય છે ? આસામ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ, ભૂતાન મણિપુર, નાગાલેન્ડ, છત્તીસગઢ, ઝારખંડ મિઝોરમ, ત્રિપુરા, ભૂતાન, નેપાળ મણિપુર, ત્રિપુરા, અરૂણાચલપ્રદેશ, સિક્કીમ આસામ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ, ભૂતાન મણિપુર, નાગાલેન્ડ, છત્તીસગઢ, ઝારખંડ મિઝોરમ, ત્રિપુરા, ભૂતાન, નેપાળ મણિપુર, ત્રિપુરા, અરૂણાચલપ્રદેશ, સિક્કીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે ? સમાજવિજ્ઞાન સમાજસેવા સંગીત સાહિત્ય સમાજવિજ્ઞાન સમાજસેવા સંગીત સાહિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) એક માણસ 16 દિવસમાં એક ખાડો ખોદે છે. બીજો માણસ 8 દિવસમાં એક ખાડો ખોદે છે તો બંને ભેગા મળી ત્રણ ખાડા ખોદતાં કેટલા દિવસ લાગશે ? 32 24 36 16 32 24 36 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે ?(P) ઉમાશંકર જોષી(Q) મલ્લિકા સારાભાઇ(R) રવિશંકર મહારાજ(S)બળવંતરાય મહેતા1. લોકસેવક 2. નૃત્ય3. સાહિત્યકાર 4. પૂર્વમુખ્યમંત્રી P-3, Q-2, R-1, S-4 P-2, Q-3, R-1, S-4 P-3, Q-2, R-4, S-1 P-3, Q-4, R-1, S-2 P-3, Q-2, R-1, S-4 P-2, Q-3, R-1, S-4 P-3, Q-2, R-4, S-1 P-3, Q-4, R-1, S-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) હૃદય કયા તંત્રનો ભાગ છે ? રૂધિરાભિસરણ તંત્ર શ્વસન તંત્ર પ્રજનન તંત્ર ઉત્સર્ગ તંત્ર રૂધિરાભિસરણ તંત્ર શ્વસન તંત્ર પ્રજનન તંત્ર ઉત્સર્ગ તંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ઇલેકટ્રીક ગોળામાં પ્રકાશ આપવા માટે કઇ ધાતુનો ઉપયોગ થાય છે ? ટંગસ્ટન એલ્યુમિનિયમ નિકલ પિત્તળ ટંગસ્ટન એલ્યુમિનિયમ નિકલ પિત્તળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP