Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) પાણી કયા ઘટક તત્ત્વોનું બનેલું છે ? ઓકિસજન અને હાઇડ્રોજન ઓકિસજન અને ભેજ ઓકિસજન અને નાઇટ્રોજન ઓકિસજન અને કાર્બન ઓકિસજન અને હાઇડ્રોજન ઓકિસજન અને ભેજ ઓકિસજન અને નાઇટ્રોજન ઓકિસજન અને કાર્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ‘સત્યના પ્રયોગો’ પુસ્તકના લેખક કોણ છે ? ઉમાશંકર જોષી મો.ક. ગાંધી ગુણવંત શાહ રવિશંકર મહારાજ ઉમાશંકર જોષી મો.ક. ગાંધી ગુણવંત શાહ રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) જોડકાં અંગે કયો જવાબ સાચો છે ?P. 1885 Q. 1919R. 1942S. 18681). ભારતન છોડો ચળવળ 2). જલિયાવાલા બાગ હત્યાકાંડ 3). મહાત્મા ગાંધીનો જન્મ 4). ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના P-4, Q-3, R-1, S-2 P-4, Q-1, R-2, S-3 P-4, Q-2, R-1, S-3 P-3, Q-4, R-1, S-2 P-4, Q-3, R-1, S-2 P-4, Q-1, R-2, S-3 P-4, Q-2, R-1, S-3 P-3, Q-4, R-1, S-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના લેખક કોણ હતા ? ગોવર્ધનરામ ત્રિપાઠી રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી ગોવર્ધનરામ ત્રિપાઠી રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) અશોક કયા વંશનો રાજા હતો ? ગ્રીક વંશ રાજપૂત વંશ ગુપ્ત વંશ મૌર્ય વંશ ગ્રીક વંશ રાજપૂત વંશ ગુપ્ત વંશ મૌર્ય વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) 2, 10, 30, 68, ___ ? 110 130 140 120 110 130 140 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP