Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ડાયાલિસીસ શાની બિમારીના દર્દી ઉપર કરવામાં આવતી ક્રિયા છે?

પાચનતંત્રની બિમારી
મૂત્રપીંડની બિમારી
ડાયાબીટીસ
હૃદયની બિમારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેનામાંથી કયુ ભારતના બંધારણનું લક્ષણ નથી ?

મૂળભૂત ફરજો
પ્રમુખશાહી પદ્ધતિ
રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંત
મૂળભૂત હક્કો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
જોડકા અંગે નીચેનામાંથી કયો જવાબ સાચો છે ?
(P) કંડલા
(Q) ભાવનગર
(R) કાકરાપાર
(S) વેળાવદર
(1) કાળીયાર અભ્યારણ
(2) સેન્ટ્રલ સોલ્ટ રીસર્ચ ઇન્સ્ટીટયુટ
(3) બંદર
(4) અણુ વિજમથક

P-3, Q-1, R-4, S-2
P-3, Q-2, R-4, S-1
P-4, Q-2, R-3, S-1
P-3, Q-2, R-1, S-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
લગ્ન માટેની કાનૂની ઉંમર કેટલી છે ?

છોકરી માટે ૧૮ વર્ષ છોકરા માટે ૨૦ વર્ષ
છોકરી માટે ૧૬ વર્ષ છોકરા માટે ૧૮ વર્ષ
છોકરી માટે ૧૮ વર્ષ છોકરા માટે ર૧ વર્ષ
છોકરા છોકરી બંને માટે ૧૮ વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP