Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિની ચૂંટણી લડતા પહેલાં કયા પદ પર હતા ? નાણા પ્રધાન કોંગ્રેસ પક્ષના પ્રમુખ નાયબ વડાપ્રધાન ગૃહપ્રધાન નાણા પ્રધાન કોંગ્રેસ પક્ષના પ્રમુખ નાયબ વડાપ્રધાન ગૃહપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) વાહન એ 50 કિ.મી./કલાક વાહન બી 40 કિ.મી./કલાકની ઝડપે એક જ દિશામાં જાય છે. તો એક દિવસને અંતે બન્ને વચ્ચે કેટલું અંતર હશે ? 240 કિ.મી. 440 કિ.મી. 140 કિ.મી. 340 કિ.મી. 240 કિ.મી. 440 કિ.મી. 140 કિ.મી. 340 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) મહાત્મા ગાંધી સાથે કયું સ્થળ સંકળાયેલું નથી ? ચંપારણ સાબરમતી વર્ધા કરમસદ ચંપારણ સાબરમતી વર્ધા કરમસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લાઓને દરિયાકિનારો લાગતો નથી ?(1) કચ્છ(2) સુરેન્દ્રનગર(3) અમદાવાદ(4) રાજકોટ માત્ર 2 ને 1, 2 ને 2, 3, 4 ને 2, 3 ને માત્ર 2 ને 1, 2 ને 2, 3, 4 ને 2, 3 ને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) 1 થી 200ની વચ્ચે પાંચથી ભાગી ન શકાય તેવા કેટલા આંકડા આવે ? 160 40 169 39 160 40 169 39 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) યુ.એસ.એ.ની રાજધાની કઇ છે ? વોશીંગટન ડીસી કેલિફોર્નિયા લંડન ન્યુયોર્ક વોશીંગટન ડીસી કેલિફોર્નિયા લંડન ન્યુયોર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP