ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'આરસ પર કોતરાયેલી કવિતા' તરીકે કયું જાણીતું છે ? ખજૂરાહો ખજુરાહોની ગુફાઓ અજંતાની ગુફાઓ દેલવાડા ખજૂરાહો ખજુરાહોની ગુફાઓ અજંતાની ગુફાઓ દેલવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના ગૌરવ સમા જમશેદજી ટાટા અને દાદાભાઇ નવરોજી નું જન્મ સ્થળ કયું છે ? સુરત વલસાડ નવસારી ભરૂચ સુરત વલસાડ નવસારી ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માનવધર્મસભાની સ્થાપના કોણે કરી ? નર્મદ કરસનદાસ મૂળજી દલપતરામ દુર્ગારામ મહેતા નર્મદ કરસનદાસ મૂળજી દલપતરામ દુર્ગારામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શામળાજીને સેવાનું કેન્દ્ર બનાવી આદિવાસીઓનું સેવા કાર્ય કરનાર મહાનુભાવ જણાવો. રમણીકલાલ દોશી નરસિંહભાઈ ભાવસાર વલ્લભ કીકાણી મધુભાઈ ગાવિત રમણીકલાલ દોશી નરસિંહભાઈ ભાવસાર વલ્લભ કીકાણી મધુભાઈ ગાવિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોમનાથ રક્ષા કાજે વીરગતિ પામનાર હમીરજી ગોહિલ ક્યા રાજવંશ સાથે સંકળાયેલા હતા ? મહુવાનો ગોહિલ રાજવંશ ભાવનગરનો ગોહિલ રાજવંશ લાઠીનો ગોહિલ રાજવંશ મેવાડનો ગોહિલ રાજવંશ મહુવાનો ગોહિલ રાજવંશ ભાવનગરનો ગોહિલ રાજવંશ લાઠીનો ગોહિલ રાજવંશ મેવાડનો ગોહિલ રાજવંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રાચીન વેદધર્મનું પુનઃસ્થાપન કોણે કર્યું ? સ્વામી સચ્ચિદાનંદ સ્વામી ગંગેશ્વરાનંદજી સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી આનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી ગંગેશ્વરાનંદજી સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP