Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) પ્રેસર કુકરમાં રસોઇ જલદી બને છે તેનું મુખ્ય કારણ છે કે દબાણ વધતાં ઉત્કલનબિંદુ ઘટે છે. દબાણ વધતાં ઉત્કલનબિંદુ વધે છે. કુકરમાં ગરમી વધુ સરખી રીતે વિતરિત થાય છે. કુકરમાં રસોઇને બહારની હવા લાગતી નથી. દબાણ વધતાં ઉત્કલનબિંદુ ઘટે છે. દબાણ વધતાં ઉત્કલનબિંદુ વધે છે. કુકરમાં ગરમી વધુ સરખી રીતે વિતરિત થાય છે. કુકરમાં રસોઇને બહારની હવા લાગતી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) પાણીમાં મીઠું ઉમેરવાથી તેનું ઉત્કલબિંદુ કોઇ અસર થતી નથી. નીચે જાય છે. ઉપરજાય છે. કયારેક ઉપર જાય છે કયારેક નીચે જાય છે. કોઇ અસર થતી નથી. નીચે જાય છે. ઉપરજાય છે. કયારેક ઉપર જાય છે કયારેક નીચે જાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ગુજરાતની સરહદે કયા રાજયો આવેલા છે ?(1) રાજસ્થાન(2) મધ્યપ્રદેશ(3) મહારાષ્ટ્ર(4) છત્તીસગઢ 1, 2, 4 1, 3, 4 1, 2, 3 1, 2 1, 2, 4 1, 3, 4 1, 2, 3 1, 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેનામાંથી કોણ ભૂતકાળમાં ગુજરાતના મુખ્યમંત્રી હતા ?(1)માધવસિંહ સોલંકી(2)હિતેન્દ્ર દેસાઇ(3) અમરસિંહ ચૌધરી(4) ઘનશ્યામ ઓઝા 1, 2, 3, 4 1, 3, 4 2, 4 1, 3 1, 2, 3, 4 1, 3, 4 2, 4 1, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) એક માણસ 16 દિવસમાં એક ખાડો ખોદે છે. બીજો માણસ 8 દિવસમાં એક ખાડો ખોદે છે તો બંને ભેગા મળી ત્રણ ખાડા ખોદતાં કેટલા દિવસ લાગશે ? 24 36 32 16 24 36 32 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) યુ.એસ.એ.ની રાજધાની કઇ છે ? વોશીંગટન ડીસી કેલિફોર્નિયા ન્યુયોર્ક લંડન વોશીંગટન ડીસી કેલિફોર્નિયા ન્યુયોર્ક લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP