Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ગુરુત્વાકર્ષણના નિયમનો શોધક કોણ હતો ? આર્કીમિડિઝ ન્યુટન પાબ્લો પિકાસો આઇન્સ્ટાઇન આર્કીમિડિઝ ન્યુટન પાબ્લો પિકાસો આઇન્સ્ટાઇન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચે આપેલ જોડકાના જવાબ પૈકીનો કયો જવાબ સાચો છે ?(P)અન્ના હજારે (Q) દિપક પારેખ(R) હરીશ સાલવે(S) મહેશ ભૂપતિ(1) વકિલ(2) બેન્કર(3) ગાંધીવાદી સામાજિક કાર્યકર(4) ખેલાડી P-2, Q-3, R-1, S-4 P-3, Q-2, R-4, S-1 P-3, Q-1, R-2, S-4 P-3, Q-2, R-1, S-4 P-2, Q-3, R-1, S-4 P-3, Q-2, R-4, S-1 P-3, Q-1, R-2, S-4 P-3, Q-2, R-1, S-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) એક વર્ગમાં 700 વિદ્યાર્થી છે. 30 ટકા વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થાય છે. તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા હશે ? 49 21 28 55 49 21 28 55 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) એક વાહન પ્રથમ 4 કલાક 60 કિ.મી. પ્રતિ કલાકની ગતિએ અને ત્યારબાદ 6 કલાક 50 કિ.મી. પ્રતિ કલાકની ગતિએ દોડે છે. તો વાહને કુલ કેટલું અંતર કાપ્યું હશે ? 800 કિ.મી. 740 કિ.મી. 540 કિ.મી. 640 કિ.મી. 800 કિ.મી. 740 કિ.મી. 540 કિ.મી. 640 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) જોડકાં અંગે કયો જવાબ સાચો છે ?P. 1885 Q. 1919R. 1942S. 18681). ભારતન છોડો ચળવળ 2). જલિયાવાલા બાગ હત્યાકાંડ 3). મહાત્મા ગાંધીનો જન્મ 4). ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના P-4, Q-3, R-1, S-2 P-3, Q-4, R-1, S-2 P-4, Q-1, R-2, S-3 P-4, Q-2, R-1, S-3 P-4, Q-3, R-1, S-2 P-3, Q-4, R-1, S-2 P-4, Q-1, R-2, S-3 P-4, Q-2, R-1, S-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ગંગા નદી કયા સમુદ્રને મળે છે ? હિન્દ મહાસાગર ભૂમધ્ય સાગર અરબી સમુદ્ર બંગાળના ઉપસાગર હિન્દ મહાસાગર ભૂમધ્ય સાગર અરબી સમુદ્ર બંગાળના ઉપસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP