Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) સ્ત્રીને સાસરીયા દ્વારા શારીરિક, માનસિક ત્રાસ આપવાના ગુનાની શિક્ષા કઇ કલમ હેઠળ થાય છે ? ઇ.પી.કો.ક. 489 ઇ.પી.કો.ક. 498(ક) ઇ.પી.કો.ક. 489(ક) ઇ.પી.કો.ક. 498 ઇ.પી.કો.ક. 489 ઇ.પી.કો.ક. 498(ક) ઇ.પી.કો.ક. 489(ક) ઇ.પી.કો.ક. 498 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ‘સત્યના પ્રયોગો’ પુસ્તકના લેખક કોણ છે ? મો.ક. ગાંધી રવિશંકર મહારાજ ઉમાશંકર જોષી ગુણવંત શાહ મો.ક. ગાંધી રવિશંકર મહારાજ ઉમાશંકર જોષી ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) દાદા સાહેબ ફાળકે એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે ? નૃત્ય નાટ્ય સાહિત્ય ફિલ્મ નૃત્ય નાટ્ય સાહિત્ય ફિલ્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ‘સત્યમેવ જયતે’ કાર્યક્રમ કોના દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે ? અમિતાભ બચ્ચન અભિષેક બચ્ચન અક્ષયકુમાર આમિર ખાન અમિતાભ બચ્ચન અભિષેક બચ્ચન અક્ષયકુમાર આમિર ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેનામાંથી કયા ગિરિમથકો (હિલ સ્ટેશન) છે ?1. સિમલા2. મસૂરી3. કોડાઈ કેનાલ 4. દાર્જિલિંગ 1, 2, 3 1, 2, 4 1, 2 1, 2, 3, 4 1, 2, 3 1, 2, 4 1, 2 1, 2, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેનામાંથી કયા સ્થળ જમ્મુ અને કાશ્મીરમાં આવેલ નથી ?(1)શ્રીનગર(2)પઠાણકોટ(3)કારગિલ(4)લેહ 2, 3, 4 માત્ર 2 માત્ર 4 1, 2 2, 3, 4 માત્ર 2 માત્ર 4 1, 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP