Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ઓમકારનાથ ઠાકુર શાની સાથે સંકળાયેલા છે ? નૃત્ય ફિલ્મ ચિત્રકળા સંગીત નૃત્ય ફિલ્મ ચિત્રકળા સંગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) યુ.એસ.એ.ની રાજધાની કઇ છે ? વોશીંગટન ડીસી કેલિફોર્નિયા લંડન ન્યુયોર્ક વોશીંગટન ડીસી કેલિફોર્નિયા લંડન ન્યુયોર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) છેલ્લા ક્રિકેટ વિશ્વકપની ફાયનલ મેચ કયાં રમાઇ હતી ? દિલ્હી કોલંબો કરાંચી મુંબઇ દિલ્હી કોલંબો કરાંચી મુંબઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) એક વર્ગમાં 700 વિદ્યાર્થી છે. 30 ટકા વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થાય છે. તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા હશે ? 55 28 49 21 55 28 49 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) મહાત્મા ગાંધી સાથે કયું સ્થળ સંકળાયેલું નથી ? વર્ધા સાબરમતી કરમસદ ચંપારણ વર્ધા સાબરમતી કરમસદ ચંપારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) 400 રૂપિયાના બુટ ઉપર 4 ટકા ડિસકાઉન્ટ આપી તેના ઉપર 10 ટકા વેચાણવેરો લગાડી ગ્રાહકને વેચવામાં આવે તો ગ્રાહકે શી કિંમત ચૂકવવી પડે ? 430.40 રૂ. 424.60 રૂ. 434.40 રૂ. 422.40 રૂ. 430.40 રૂ. 424.60 રૂ. 434.40 રૂ. 422.40 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP