Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી કયા રાજ્યમાં આવેલી છે ? ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ ઝારખંડ આસામ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ ઝારખંડ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) 400 રૂપિયાના બુટ ઉપર 4 ટકા ડિસકાઉન્ટ આપી તેના ઉપર 10 ટકા વેચાણવેરો લગાડી ગ્રાહકને વેચવામાં આવે તો ગ્રાહકે શી કિંમત ચૂકવવી પડે ? 424.60 રૂ. 434.40 રૂ. 422.40 રૂ. 430.40 રૂ. 424.60 રૂ. 434.40 રૂ. 422.40 રૂ. 430.40 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે ?(P) રવિન્દ્રનાથ ટાગોર(Q) મહાત્મા ગાંધી(R) સુભાષચંદ્ર બોઝ(S) ડો. રાજેન્દ્ર પ્રસાદ(1) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ(2) આઝાદ હિન્દ ફોજ (3) રાષ્ટ્રપિતા(4) ગીતાંજલિના રચયિતા P-3, Q-4, R-1, S-2 P-4, Q-3, R-2, S-1 P-2, Q-1, R-3, S-4 P-3, Q-2, R-4, S-1 P-3, Q-4, R-1, S-2 P-4, Q-3, R-2, S-1 P-2, Q-1, R-3, S-4 P-3, Q-2, R-4, S-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) 2012ની ઓલમ્પીક રમતોમાં ભારત માટે સૌપ્રથમ મેડલ જીતનાર કોણ રમતવીર હતો. ગગન નારંગ સુશીલકુમાર સાનીયા નહેવાલ અભીનવ બિન્દ્રા ગગન નારંગ સુશીલકુમાર સાનીયા નહેવાલ અભીનવ બિન્દ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેના જોડકા માટે કયો જવાબ સાચો છે.સ્થળ(P) અમૃતસર(Q)ગુડગાંવ(R) ભોપાલ(S) પૂણેરાજ્ય 1. હરિયાણા2. પંજાબ3. મહારાષ્ટ્ર4. મધ્યપ્રદેશ P-2, Q-1, R-3, S-4 P-1, Q-2, R-4, S-3 P-1, Q-2, R-3, S-4 P-2, Q-1, R-4, S-3 P-2, Q-1, R-3, S-4 P-1, Q-2, R-4, S-3 P-1, Q-2, R-3, S-4 P-2, Q-1, R-4, S-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) યાત્રા સ્થળ કૈલાશ માનસરોવર કયાં આવેલું છે ? નેપાળ ભૂતાન ભારત ચીન નેપાળ ભૂતાન ભારત ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP