Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) છેલ્લો કોમનવેલ્થ રમતોત્સવ કયાં યોજાઇ ગયો ? લંડન જકાર્તા નવી દિલ્હી કોલંબો લંડન જકાર્તા નવી દિલ્હી કોલંબો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ક્યા સમયને ભારતનો સુવર્ણ કાળ ગણવામાં આવે છે ? રાજપૂતકાળ મૌર્યકાળ મુગલકાળ ગુપ્તકાળ રાજપૂતકાળ મૌર્યકાળ મુગલકાળ ગુપ્તકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) વાહન એ 50 કિ.મી./કલાક વાહન બી 40 કિ.મી./કલાકની ઝડપે એક જ દિશામાં જાય છે. તો એક દિવસને અંતે બન્ને વચ્ચે કેટલું અંતર હશે ? 240 કિ.મી. 140 કિ.મી. 340 કિ.મી. 440 કિ.મી. 240 કિ.મી. 140 કિ.મી. 340 કિ.મી. 440 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ‘રામાયણ’ના રચયિતા કોણ છે ? કાલીદાસ તુલસીદાસ રોહીદાસ વાલ્મિકી કાલીદાસ તુલસીદાસ રોહીદાસ વાલ્મિકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) પાણીમાં મીઠું ઉમેરવાથી તેનું ઉત્કલબિંદુ કયારેક ઉપર જાય છે કયારેક નીચે જાય છે. ઉપરજાય છે. નીચે જાય છે. કોઇ અસર થતી નથી. કયારેક ઉપર જાય છે કયારેક નીચે જાય છે. ઉપરજાય છે. નીચે જાય છે. કોઇ અસર થતી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેના જોડકા માટે આપેલ જવાબોમાંથી કયો સાચો છે ?(P)ખજૂરાહો(Q)કોણાર્ક (R) નાલંદા(S)ઇલોરા (1) ઓરીસ્સા(2) બિહાર(3) મહારાષ્ટ્ર(4) મધ્યપ્રદેશ P-4, Q-1, R-2, S-3 P-4, Q-3, R-2, S-1 P-4, Q-1, R-3, S-2 P-4, Q-2, R-1, S-3 P-4, Q-1, R-2, S-3 P-4, Q-3, R-2, S-1 P-4, Q-1, R-3, S-2 P-4, Q-2, R-1, S-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP