ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાભારતમાં ભાસ્કરક્ષેત્ર તરીકે કોનો ઉલ્લેખ છે ? દ્વારકા સોમનાથ પાટણ મોઢેરા દ્વારકા સોમનાથ પાટણ મોઢેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શ્રીમદ હેમચંદ્રાચાર્યના ગ્રંથનું કયા રાજવીએ જાહેર સન્માન કર્યું ? ભીમદેવ કુમારપાળ વનરાજ ચાવડો સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ કુમારપાળ વનરાજ ચાવડો સિદ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઠક્કરબાપા પંચમહાલના ભીલ જાતિના સંપર્કમાં આવતા ભીલો તથા અન્ય આદિવાસીઓને મદદ કરવાના નિર્ણયમાં તેમને કોણે સહાય કરી હતી ? મણિલાલ દોશી ઇન્દુલાલ યાજ્ઞિક શામળદાસ ગાંધી મહાત્મા ગાંધી મણિલાલ દોશી ઇન્દુલાલ યાજ્ઞિક શામળદાસ ગાંધી મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહેસૂલ પાકના રૂપમાં લેવામાં આવે તેને શું કહેવાય ? સદભાગા બલી કરંજ ભાગ બટાઈ સદભાગા બલી કરંજ ભાગ બટાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા ભરતમાં બહેનો વૃક્ષ પર પક્ષીઓ, રામાયણના વિવિધ પ્રસંગો, કૃષ્ણલીલા, ઢોલામારુ, વાછડા દાદા વગેરે ભાત ઉપસાવે છે ? કણબી ભરત મહાજન ભરત કાઠી ભરત આરી ભરત કણબી ભરત મહાજન ભરત કાઠી ભરત આરી ભરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોણે જુગતરામ દવેની પ્રેરણાથી માણસા ખાતે ગ્રામભારતી અમરાપુર સંસ્થાની સ્થાપના કરી ? હરિભાઈ ચૌધરી અમીતભાઈ ચૌધરી રઘુવીર ચૌધરી મોતીભાઈ ચૌધરી હરિભાઈ ચૌધરી અમીતભાઈ ચૌધરી રઘુવીર ચૌધરી મોતીભાઈ ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP