ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ક્ષત્રપો અને મૈત્રકો ___ હતા. શાક્ત બૌદ્ધધર્મી શૈવ વૈષ્ણવ શાક્ત બૌદ્ધધર્મી શૈવ વૈષ્ણવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વાક્યો પૈકી કયા વાક્ય/ વાક્યો સાચા છે ? આપેલ તમામ મહારાજા ભગવતસિંહજીનો ગોંડલના વિકાસમાં અગત્યનો ફાળો છે. ભાવનગરના વિકાસમાં તખ્તસિંહજીનો ફાળો છે. જામ રણજીતસિંહના કાળમાં જામનગરનો વિકાસ થયેલો હતો. આપેલ તમામ મહારાજા ભગવતસિંહજીનો ગોંડલના વિકાસમાં અગત્યનો ફાળો છે. ભાવનગરના વિકાસમાં તખ્તસિંહજીનો ફાળો છે. જામ રણજીતસિંહના કાળમાં જામનગરનો વિકાસ થયેલો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયુ મંદિર મરાઠાકાળ દરમિયાન બંધાયેલું નથી ? પોળોનું પક્ષીમંદિર બાલાજી મંદિર (સુરત) ભૃ ગુભાસ્કરેશ્વર મંદિર બહુચરાજી પોળોનું પક્ષીમંદિર બાલાજી મંદિર (સુરત) ભૃ ગુભાસ્કરેશ્વર મંદિર બહુચરાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢમાં બહાઉદ્દીન મકબરો આવેલો છે. બહાઉદ્દીન કોણ હતો ? જૂનાગઢનો વઝીર જુનાગઢનો ખજાનચી જુનાગઢનો સેનાપતિ જુનાગઢનો નવાબ જૂનાગઢનો વઝીર જુનાગઢનો ખજાનચી જુનાગઢનો સેનાપતિ જુનાગઢનો નવાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના પુરાતત્વ વિશેનું પહેલું પુસ્તક Archeology of Gujarat ના લેખક કોણ છે ? હીરાનંદ શાસ્ત્રી હરિભાઈ ગોદાણી હસમુખ સાંકળીયા રમેશ જમીનદાર હીરાનંદ શાસ્ત્રી હરિભાઈ ગોદાણી હસમુખ સાંકળીયા રમેશ જમીનદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આદિવાસીઓને મદદ કરતું નિગમ ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમની સ્થાપના કયારે થઈ હતી ? 1976 1971 1965 1960 1976 1971 1965 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP