ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ડાકોરનું રણછોડરાય મંદિર કયા કાળનું છે ? મરાઠા મૈત્રક વાઘેલા સલ્તનત મરાઠા મૈત્રક વાઘેલા સલ્તનત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સરદાર વલ્લભભાઈ પટેલ કયા શહેરની મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા ? અમદાવાદ વલ્લભ વિદ્યાનગર બારડોલી કરમસદ અમદાવાદ વલ્લભ વિદ્યાનગર બારડોલી કરમસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1. પ્રણામી સંપ્રદાયના સહુને પ્રણામ કરનાર અનુયાયીઓ સુંદર સાથ તરીકે ઓળખાય છે.2. રામાનંદી પંથના સ્થાપક રામાનંદ 14મી સદીમાં થઈ ગયા.3. ગુજરાતમાં કુબેરપંથની મુખ્ય ગાદી સારસામાં આવેલી છે.4. ગુજરાતમા દત્ત સંપ્રદાયનો પ્રચાર કરવાનો શ્રેય મહાત્મા રંગ અવધૂતને જાય છે.ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 4, 3, 2 2, 1, 4 1, 2, 3, 4 3, 1, 2 4, 3, 2 2, 1, 4 1, 2, 3, 4 3, 1, 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણની પ્રસિદ્ધ 'રાણકી વાવ' કોણે બંધાવી હતી ? નાઈકા દેવી રાણી ઉદયમતી રાણી રૂડાબાઈ મીનળ દેવી નાઈકા દેવી રાણી ઉદયમતી રાણી રૂડાબાઈ મીનળ દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદનો 'શાહીબાગ' બગીચો કોણે બંધાવેલ હતો ? મુરદબક્ષ દારા - શુકોહ શાહજહાં અકબર મુરદબક્ષ દારા - શુકોહ શાહજહાં અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ.1844માં કયા શહેરમાં મીઠાના કર વિરુદ્ધ તોફાનો થયાં હતા ? દાંડી સુરત નવસારી રાજકોટ દાંડી સુરત નવસારી રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP