ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્કંદપુરાણ કયાં રચાયું હોવાનું મનાય છે ? સિદ્ધપુર વડનગર સોમનાથ વલભી સિદ્ધપુર વડનગર સોમનાથ વલભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ખંભાત પાસે નગરા ગામમાં સૂર્યપત્ની રન્ના (રાજ્ઞી) રાજદેવીનું મંદિર કોણે બંધાવ્યાનો ઉલ્લેખ મળે છે ? વસ્તુપાળ નાગભટ્ટ પ્રથમ કુમારપાળ ગોવિંદરાજ વસ્તુપાળ નાગભટ્ટ પ્રથમ કુમારપાળ ગોવિંદરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કપડવંજ ખાતે આવેલી કુંડ વાવનું નિર્માણ ક્યા રાજવીએ કરાવ્યું હતું ? સિદ્ધરાજ જયસિંહ મૂળરાજ સોલંકી વિસલદેવ વાઘેલા કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ મૂળરાજ સોલંકી વિસલદેવ વાઘેલા કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1947માં ગુજરાતના કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાણના કરાર પર સહી કરવાનો ઈન્કાર કર્યો હતો ? પાલનપુર જુનાગઢ નવાનગર બાલાસિનોર પાલનપુર જુનાગઢ નવાનગર બાલાસિનોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઠક્કરબાપા પંચમહાલના ભીલ જાતિના સંપર્કમાં આવતા ભીલો તથા અન્ય આદિવાસીઓને મદદ કરવાના નિર્ણયમાં તેમને કોણે સહાય કરી હતી ? શામળદાસ ગાંધી મહાત્મા ગાંધી ઇન્દુલાલ યાજ્ઞિક મણિલાલ દોશી શામળદાસ ગાંધી મહાત્મા ગાંધી ઇન્દુલાલ યાજ્ઞિક મણિલાલ દોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોણે જુગતરામ દવેની પ્રેરણાથી માણસા ખાતે ગ્રામભારતી અમરાપુર સંસ્થાની સ્થાપના કરી ? રઘુવીર ચૌધરી અમીતભાઈ ચૌધરી મોતીભાઈ ચૌધરી હરિભાઈ ચૌધરી રઘુવીર ચૌધરી અમીતભાઈ ચૌધરી મોતીભાઈ ચૌધરી હરિભાઈ ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP