ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીની પ્રથમ ટૂંકી વાર્તા જણાવો. પાટણની પ્રભુતા વેરની વસૂલાત મારી કમલા ગુજરાતનો નાથ પાટણની પ્રભુતા વેરની વસૂલાત મારી કમલા ગુજરાતનો નાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દિનકરરાય વૈદ્યનું ઉપનામ શું છે ? દ્વિરેફ ઘનશ્યામ મીનપિયાસી ઈર્શાદ દ્વિરેફ ઘનશ્યામ મીનપિયાસી ઈર્શાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ન્હાનાલાલે કોને પ્રાચીનતાના મોતી વર્ષતા છેલ્લા રસમેઘ તરીકે ઓળખાવ્યા છે? શામળ દલપત અખો દયારામ શામળ દલપત અખો દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ફાટે પણ ફીટે નહિ, પડી પટોળે ભાત, દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર'ના રચયિતા કોણ છે ? નવલરામ પંડ્યા મનસુખરામ ત્રિપાઠી દલપતરામ નંદશંકર મહેતા નવલરામ પંડ્યા મનસુખરામ ત્રિપાઠી દલપતરામ નંદશંકર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ' મહાન રાજવી અને શ્રેષ્ઠ સાહિત્ય સર્જકનું ઉપનામ જણાવો. કલાપી ભોમિયો શેષ મેઘનાદ કલાપી ભોમિયો શેષ મેઘનાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રામનારાયણ પાઠકને કોણે ગાંધીયુગના સાહિત્યકાર તરીકે ઓળખાવ્યા છે ? ધ્રુવભટ્ટ કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી નાન્હાનાલાલ ધ્રુવભટ્ટ કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી નાન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP