ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ પન્નાલાલ પટેલની નથી ? સુરભિ નગદ નારાયણ કાન્તા નવુ લોહી સુરભિ નગદ નારાયણ કાન્તા નવુ લોહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતા સામયિકનું નામ જણાવો. ફૂલછાબ જલધારા પરબ તરસ ફૂલછાબ જલધારા પરબ તરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ક્રિકેટના કામણ' એ કોની કૃતિ છે ? મુનાફ પટેલ જામ રણજી બકુલ ત્રિપાઠી કરસન ઘાવરી મુનાફ પટેલ જામ રણજી બકુલ ત્રિપાઠી કરસન ઘાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક કયું ? યાત્રા ધ્વનિ યુગવંદના ઉષા-સંધ્યા યાત્રા ધ્વનિ યુગવંદના ઉષા-સંધ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આમાં કવિ તરીકે કોણ જાણીતા છે ? કાંતિ ભટ્ટ શિવકુમાર જોશી ગુણવંત શાહ અનિલ જોશી કાંતિ ભટ્ટ શિવકુમાર જોશી ગુણવંત શાહ અનિલ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તપસ્વી સારસ્વત’ કૃતિમાં કોનું ચરિત્ર રજૂ કરવામાં આવ્યું છે ? ગાંધીજી ઈન્દુલાલ યાજ્ઞિક કે.કા.શાસ્ત્રી રવિશંકર મહારાજ ગાંધીજી ઈન્દુલાલ યાજ્ઞિક કે.કા.શાસ્ત્રી રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP