ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જે ગમે જગત ગુરુ દેવ જગદીશને’ પદ કોનું છે ? ભોજા ભગત દયારામ નરસિંહ મહેતા મીરાંબાઇ ભોજા ભગત દયારામ નરસિંહ મહેતા મીરાંબાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મજહબ નહીં સિખાતા આપસમેં બૈર રખના'ના કવિ કોણ છે ? અમૃત ઘાયલ ઈકબાલ મરીઝ શેખાદમ આબુવાલા અમૃત ઘાયલ ઈકબાલ મરીઝ શેખાદમ આબુવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગુજરાતના ગાલિબ' તરીકે કોણ ઓળખાય છે ? અમૃત ઘાયલ મરીઝ બેફામ આદિલ મન્સૂરી અમૃત ઘાયલ મરીઝ બેફામ આદિલ મન્સૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તિલક કરતાં ત્રેપન થયા, જપમાળાનાં નાકાં ગયા. આ પ્રસિદ્ધ પંક્તિના કવિ કોણ છે ? નરસિંહ મહેતા અખો મીરાબાઈ નારદ નરસિંહ મહેતા અખો મીરાબાઈ નારદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક.મા. મુનશીએ કઈ સંસ્થાની સ્થાપના કરેલી ? ગુજરાતી સાહિત્ય પરિષદ ભારતીય વિદ્યાભવન ગુજરાત વિદ્યાસભા આર્ય સમાજ ગુજરાતી સાહિત્ય પરિષદ ભારતીય વિદ્યાભવન ગુજરાત વિદ્યાસભા આર્ય સમાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જંગલબુકના લેખક નીચેનામાંથી કોણ છે ? મોગલી જીમ કાર્બોટ રુડયાર્ડ કિપ્લિંગ ગિજુભાઈ બધેકા મોગલી જીમ કાર્બોટ રુડયાર્ડ કિપ્લિંગ ગિજુભાઈ બધેકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP