ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શામળાજી પાસે દેવની મોરી સ્થળેથી બૌદ્ધસ્તૂપના અવશેષો પ્રાપ્ત થયા છે, શામળાજી કયા નદી કિનારે આવેલું છે ? મેશ્વો માઝમ હાથમતી ખારી મેશ્વો માઝમ હાથમતી ખારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાંચમી સદીમાં વલ્લભી રાજ્યની સ્થાપના કોણે કરી હતી ? સેનાપતિ ભટ્ટાર્ક ધરાસેના -II દ્રોણાસિંહમા ધ્રુવાસેના -I સેનાપતિ ભટ્ટાર્ક ધરાસેના -II દ્રોણાસિંહમા ધ્રુવાસેના -I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેની સંસ્થાઓ અને સંસ્થાપકો પૈકી કઈ જોડી સાચી નથી ? વાસ્તુશિલ્પ - બાલકૃષ્ણ દોશી નાટ્ય સંપદા - જસવંત ઠાકર ગાંધર્વ નિકેતન - પંડિત ઓમપ્રકારનાથ ઠાકુર નિહારિકા ક્લબ - બચુભાઈ રાવત વાસ્તુશિલ્પ - બાલકૃષ્ણ દોશી નાટ્ય સંપદા - જસવંત ઠાકર ગાંધર્વ નિકેતન - પંડિત ઓમપ્રકારનાથ ઠાકુર નિહારિકા ક્લબ - બચુભાઈ રાવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં કઈ મસ્જિદમાં 'ઝુલતા મિનારા' આવેલા છે ? રાણી સિપ્રીની આપેલ પૈકી એક પણ નહીં સીદી બશીરની જુમ્મા મસ્જિદ રાણી સિપ્રીની આપેલ પૈકી એક પણ નહીં સીદી બશીરની જુમ્મા મસ્જિદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સિંધુખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર 'ધોરાવીરા' ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? નર્મદા અમદાવાદ કચ્છ જામનગર નર્મદા અમદાવાદ કચ્છ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં કઈ વાવને વિશ્વ વિરાસતમાં સ્થાન મળ્યું છે ? અડીકડી વાવ મિનળ વાવ અડાલજની વાવ રાણકી વાવ અડીકડી વાવ મિનળ વાવ અડાલજની વાવ રાણકી વાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP