ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં બહાઈ સેન્ટર કયાં આવેલું છે ? ગોમતીપુર જમાલપુર કાલુપુર શાહપુર ગોમતીપુર જમાલપુર કાલુપુર શાહપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વિશ્વનું અવ્વલ નંબરનું શિપબ્રેકિંગ યાર્ડ અલંગ કયા જિલ્લામાં આવેલું છે ? જામનગર ભરૂચ પોરબંદર ભાવનગર જામનગર ભરૂચ પોરબંદર ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ડાકોરનું રણછોડરાય મંદિર કયા કાળનું છે ? મરાઠા વાઘેલા મૈત્રક સલ્તનત મરાઠા વાઘેલા મૈત્રક સલ્તનત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્કંદપુરાણ કયાં રચાયું હોવાનું મનાય છે ? વલભી સોમનાથ વડનગર સિદ્ધપુર વલભી સોમનાથ વડનગર સિદ્ધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ? કિસાન મજદૂર આંદોલન ભારત છોડો આઝાદ હિન્દ ચળવળ સવિનય કાનૂન ભંગ કિસાન મજદૂર આંદોલન ભારત છોડો આઝાદ હિન્દ ચળવળ સવિનય કાનૂન ભંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોઢેરાનું સૂર્યમંદિર કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ? કર્ણદેવ સિધ્ધરાજ જયસિંહ ભીમદેવ પહેલો કુમારપાળ કર્ણદેવ સિધ્ધરાજ જયસિંહ ભીમદેવ પહેલો કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP