ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોનચંપો, અલ્લકદલ્લક, ઝરમરિયાં વગેરે બાળગીતોનાં સંગ્રહો કયા કવિએ આપ્યા છે ? વિદ્યાબહેન નીલકંઠ રાજેન્દ્ર શુકલ બાલમુકુન્દ દવે રમણલાલ સોની વિદ્યાબહેન નીલકંઠ રાજેન્દ્ર શુકલ બાલમુકુન્દ દવે રમણલાલ સોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના સામયિક ક્ષેત્રે પ્રથમ સચિત્ર માસિક ‘વીસમી સદી’ કોણે શરૂ કર્યું હતું ? નામદાર આગાખાન કનૈયાલાલ મુનશી રવિશંકર રાવળ હાજી મહમ્મદ અલ્લારખિયાએ નામદાર આગાખાન કનૈયાલાલ મુનશી રવિશંકર રાવળ હાજી મહમ્મદ અલ્લારખિયાએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલા કવિઓના નામમાંથી ક્યા કવિએ ‘આંખે કંકુના સુરજ આથમ્યા'નું લેખન કરેલ છે ? રાવજી પટેલ લાભશંકર ઠાકર ધીરુબેન પટેલ ભોળાભાઈ પટેલ રાવજી પટેલ લાભશંકર ઠાકર ધીરુબેન પટેલ ભોળાભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે સાહિત્ય રચના અને તેના પ્રકાર દર્શાવેલા છે. તેની સાથે જોડનો યોગ્ય ક્રમ કયો થશે ?1. કરણઘેલો 2. ઊર્મિલા 3. સ્નેહમુદ્રા 4. મારી કમલાઅ. કવિતા બ. પ્રશિષ્ટ નાટક ક. ટૂંકીવાર્તા ડ. નવલકથા ઈ. હરિદર્શન 1-અ, 2-બ, 3-ઈ, 4-ડ 1-ડ, 2-ઈ, 3-અ, 4-ક 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-બ, 2-ક, 3-ડ, 4-ઈ 1-અ, 2-બ, 3-ઈ, 4-ડ 1-ડ, 2-ઈ, 3-અ, 4-ક 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-બ, 2-ક, 3-ડ, 4-ઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એકાન્ત કાવ્યસંગ્રહ કોનો છે ? સુરેશ દલાલ હરિન્દ્ર દવે નિરંજન ત્રિવેદી વેણીભાઈ પુરોહિત સુરેશ દલાલ હરિન્દ્ર દવે નિરંજન ત્રિવેદી વેણીભાઈ પુરોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'એક અપુત્ર માણસનો પ્રબંધ' પાઠના લેખક જણાવો. ભોળાભાઈ પટેલ પન્નાલાલ પટેલ મગનલાલ પટેલ મોહનલાલ પટેલ ભોળાભાઈ પટેલ પન્નાલાલ પટેલ મગનલાલ પટેલ મોહનલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP